કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની પ્રવેશ પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યો છે.ફેકલ્ટીમાં પહેલી વખત એફવાયબીકોમમાં પ્રવેશ પરીક્ષા થકી એડમિશન આપવા માટેની કવાયત સત્તાધીશોએ શરુ કરી છે.
કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા બે વર્ષથી ૬૫૦૦ બેઠકો પર પ્રવેશ આપવામાં આવે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

