કેન્સરના વધતા કેસ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર! રાજ્યમાં દર કલાકે સરેરાશ 31 ટન પ્લાસ્ટિક કચરો ફેલાય છે

Plastic Waste Responsible For Cancer: ગુજરાતમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ-ગંદકી મામલે રાજ્યભરમાં શું સ્થિતિ છે અને તેના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે અંગે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે 8 કોર્પોરેશન પાસેથી જવાબ માગ્યો હતો. સત્તાવાર આંકડા જ જોવામાં આવે તો ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટને મામલે દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતમાં દર બે મિનિટમાં 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે.એક વર્ષમાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ ફેલાવતા રાજ્યોમાં તામિલનાડુ મોખરે

કેન્સરના વધતા કેસ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર! રાજ્યમાં દર કલાકે સરેરાશ 31 ટન પ્લાસ્ટિક કચરો ફેલાય છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Plastic Waste Responsible For Cancer: ગુજરાતમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ-ગંદકી મામલે રાજ્યભરમાં શું સ્થિતિ છે અને તેના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે અંગે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે 8 કોર્પોરેશન પાસેથી જવાબ માગ્યો હતો. સત્તાવાર આંકડા જ જોવામાં આવે તો ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટને મામલે દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ગુજરાતમાં દર બે મિનિટમાં 1 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે.


એક વર્ષમાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ ફેલાવતા રાજ્યોમાં તામિલનાડુ મોખરે