કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા

Jun 12, 2026 - 08:30
કાચું માંસ, ખોરાકની અછત, હોર્મોનલ ફેરફારે શ્વાનોને માનવભક્ષી બનાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સૌથી વફાદાર પાળતુ પ્રાણીમાં બદલાવ લાલબત્તીરૂપ

એનિમલ રાઈટ્સ' અને 'હ્યુમન સેફ્ટી' વચ્ચે સરકારી તંત્ર જ સૂડી વચ્ચે સોપારી, શ્વાનોનાં રસીકરણ, ખસીકરણ, શેલ્ટર પ્રોજેક્ટ તકલાદી

રાજકોટ: અત્યાર સુધી સિંહ-દીપડાં જેવા માનવભક્ષી વન્ય પ્રાણીઓ માનવી પર હુમલા કરી રહ્યા હતા, પણ હવે પાળતું શ્વાનો પણ જંગલી જનાવરની જેમ હુમલા કરવા લાગ્યા છે. તાજેતર જ માસૂમ બાળકને કૂતરાઓએ ફાડી ખાવાની ઘટનાએ સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરેલી ચિંતાને સાચી ઠરાવી છે. પરંતુ હાલ તો 'એનિમલ રાઈટ્સ' અને 'હ્યુમન સેફ્ટી' વચ્ચે સરકારી તંત્રની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. સવાલ એ ઊભો થાય છે કે, વફાદાર ગણાતું આ પ્રાણી અચાનક આટલું હિંસક અને માનવભક્ષી કેમ બની રહ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0