કાગવડ પાસે રિસોર્ટમાં યુવાન ફસડાઇને સ્વિમિંગ પુલમાં ખાબકતા મોત

Apr 20, 2026 - 10:00
કાગવડ પાસે રિસોર્ટમાં યુવાન ફસડાઇને સ્વિમિંગ પુલમાં ખાબકતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાણીમાંથી કાઢી સીપીઆર અપાયો પરંતુ જીવ ન બચ્યો

પુત્રના જન્મદિવસ અને મેરેજ એનિવર્સરીની ઉજવણી કરવા પરિવાર સાથે રિસોર્ટમાં આવેલો યુવાન અચાનક બેભાન બની સ્વિમિંગ પુલમાં પડી ગયો

જેતપુર: ગોંડલ તાલુકાના કાગવડ પાસે આવેલા રિસોર્ટમાં આજે એક હ્ય્દયદ્રાવક ઘટના બની હતી. પરિવાર સાથે દીકરાના જન્મદિવસ અને લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરવા ગયેલા ૩૩ વર્ષીય યુવકનું અચાનક બેભાન થઇ ફસડાઇને સ્વિમિંગ પૂલમાં પડવાથી કરૂણ મોત નીપજ્યું હતું.

ગોંડલના નવાગામના રહેવાસી અજયભાઇ ભાણજીભાઇ રાઠોડ (ઉ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0