કલાલીના ગોકુલનગરના રહશો દ્વારા દૂષિત પાણી મુદ્દે દેખાવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કલાલી વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસેના વોર્ડ. ૧૨માં સમાવિષ્ટ ગોકુલનગર ખાતે છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી દુષિત આવી રહ્યુ છે. અવારનવાર રજુઆત કરવા છતા સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવતું નથી.જેથી રોષે ભરાયેલા રહીશોએ કોર્પોરેશન વિરુધ્ધ નારાજગી દર્શાવી હતી.
રહિશોનું કહેવુ હતું કે, છેલ્લા૧૫ દિવસથી પાણી દુર્ગંધયુક્ત અને બ્લેકકલરનું આવતું હોવાથી ઉપયોગમાં લઈ શકાતું નથી.
What's Your Reaction?






