કરમસદ-આણંદ મહાપાલિકા નામ સામે વિરોધ કરમસદને સ્વતંત્ર્ય દરજ્જાની માંગ સાથે આંદોલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સરદાર પટેલના અસ્તિત્વને જાળવી રાખવા લોકોની લડત
- જન-મતસંગ્રહ હેઠળ હજારો પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રીને પોસ્ટ કરાયા આગામી દિવસોમાં ગુજરાતભરમાંથી ટપાલો મોકલીને વિરોધ કરાશે
જાન્યુઆરી ૨૦૨૫થી આણંદ મહાનગરપાલિકાની જાહેરાત બાદ વારંવાર નવા વિવાદો સર્જાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની આણંદની બે દિવસની મુલાકાત દરમિયાન સરદાર સાહેબના ઉલ્લેખ બાદ આણંદ જિલ્લાના સ્થાનિક રાજકીય અગ્રણીઓને સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવ્યા હતા અને રજૂઆતથી સરકારે કરમસદ આણંદ મહાનગર પાલિકા નામ જાહેર કર્યું હતું.
What's Your Reaction?






