કમી જાસ્તી પત્રક દુરસ્ત કરવા માટે પાંચ લાખની લાંચ કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા

Jun 23, 2025 - 03:00
કમી જાસ્તી પત્રક દુરસ્ત કરવા માટે પાંચ લાખની લાંચ કેસમાં ત્રણ શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

શહેરના વાડજમાં આવેલી જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ કચરી માટે સરકાર માન્ય સર્વયર તરીકે કામ કરતા વ્યક્તિએ કમી જાસ્તી પત્રકને દુરસ્ત કરવાના બદલામાં રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી.જે રકમ તેના મળતિયા મારફતે મેળવવા જતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ તમામને લાંચની રકમ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીઓ ની તપાસ દરમિયાન જમીન રેકોર્ડ કચેરીમાં ચાલતી ગેરરીતીની વિગતો સામે આવે તેવી શક્યતા છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તેમની બહેનની જમીના કમી જાસ્તી પત્રકને દુરસ્ત કરવા માટે અરજી કરી હતી અને તે જમીન રેકોર્ડ કચેરીના સરકાર માન્ય સર્વેયર ગૌતમ યાજ્ઞાીકને તેમની  ભીમજીપુરાની ઓફીસ પર મળ્યા હતા.  ગૌતમ યાજ્ઞાીકે આ કામગીરી માટે કચેરીમાં વહીવટ કરવો પડશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0