કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- મધ્ય પૂર્વના દેશોમાં યુદ્વને લઇ ગેસની અછત
- મામલતદારની ટીમે હોટેલ, રેસ્ટોરન્ટ, લારીઓમાં તપાસ કરી, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી
કપડવંજ : ઇરાન- ઇઝરાયલ વચ્ચે યુદ્વના પગલે ઘરેલું અને કોર્મશિયલ ગેસની અછત ઉભી થઇ છે. જે વચ્ચે કપડવંજમાં હોટલ,રેસ્ટોરન્ટમાંથી ઘરેલું ગેસના ગેસના પાંચ સિલિન્ડર સિઝ કરવામાં આવ્યા છે અને મામલતદારની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
મધ્ય -પૂર્વના દેશોમાં યુદ્વને લઇ કપડવંજ સહિત ખેડા જિલ્લામાં ગેસની તંગી સર્જાઇ છે અને ગેસના સિલિન્ડર મેળવવા માટે લોકો મથામણ કરી રહ્યાં છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

