ઓનલાઇન ઠગોની બદલાતી તરકિબઃ ડિલિવરી બોયની OTP માટે રકઝક..એલઆઇસી એજન્ટને પુત્રના નામે ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Online Fraud in Vadodara: શહેરમાં ઓનલાઇન ઠગાઇના અવનવી તરકિબોના કિસ્સા બની રહ્યા છે ત્યારે અકોટા વિસ્તારમાં એક બંગલામાં સતત બે દિવસ આવી પાર્સલ લેવા માટે જબરદસ્તી કરનાર ડિલિવરી બોય સાથે દંપતીની રકઝકના કિસ્સાએ શંકાના વમળો સર્જ્યા છે.જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
અકોટાના સામ્રાજ્ય બંગ્લોઝમાં રહેતા એક શિક્ષિત દંપતીને ત્યાં બપોરના સમયે એક ડિલિવરી બોય પાર્સલ આપવા માટે આવે છે.આ બંગલામાં મહિલા એકલી હોવાથી તેણે પાર્સલ લેવાનો ઇનકાર કર્યો હતો. ડિલિવરી બોયે પાર્સલમાં ક્રીમ હોવાનું કહ્યું હતું.
What's Your Reaction?






