એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો

Feb 23, 2026 - 08:00
એરપોર્ટ પર એન્ટ્રી પાસ માંગતા આસિ. સબ ઇન્સ્પેકટરને લાફો માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એન્ટ્રી પાસ માગતા સીઆઇએસએફના  આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરીને લાફો મારી દીધો હતો. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ભોગ બનનારા સીઆઇએસએફના જવાને દાદાગીરી કરતા આરોપીને પકડી એરપોર્ટ પોલીસને સોંપ્યો

  મેઘાણીનગરમાં રહેતા અને સીઆઇએસએફમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જવાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં રખિયાલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે સાંજે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટમનલ-૨ના સ્ટાફ સાથે ગેટ પર ફરજ ઉપર હાજર હતા 

ત્યારે સુરક્ષાના પ્રોટોકોલ મુજબ આરોપીને રોકીને તેની પાસે એરપોર્ટમાં પ્રવેશવા માટેનો એન્ટ્રી પાસ માંગ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0