એનઆઇડી પાસે ઇ સીગારેટના જથ્થા યુવક ૩૦ ઇ-સીગારેટ સાથે ઝડપાયો

Jul 18, 2025 - 02:00
એનઆઇડી પાસે ઇ સીગારેટના જથ્થા યુવક ૩૦ ઇ-સીગારેટ સાથે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના સ્ટાફે પાલડી એનઆઇડી પાસે એક યુવક પાસેથી ૩૦ જેટલી ઇ-સીગારેટ વેપ અને અલગ અલગ ફ્લેવરનો જથ્થો જપ્ત કર્યો હતો. દિલ્હીમાં રહેતા વ્યક્તિએ તેને ઇ-સીગારેટ સપ્લાય કરી હતી અને ઝડપાયેલો યુવક એનઆઇડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેચાણ કરતો હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.


સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના પોલીસ ઇન્સ્પેક્ટર  એ ડી ગામીત અને તેમના સ્ટાફે બાતમીના આધારે એનઆઇડી પાસે  રાહુલ વૈષ્ણવ (રહે. માતૃ સાનિધ્ય એપાર્ટમેન્ટ, ન્યુ મણીનગર) નામના યુવક રોકીને તેની પાસેથી ઇ-સીગારેટ ૩૦ જેટલા વેપ અને ફ્લેવર્સ મળી આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0