એકતાનગરના ઝૂલોજિકલ પાર્કમાં આફ્રિકાથી લવાયા 3 બુદ્ધિશાળી પ્રાણી, આવતીકાલથી પ્રવાસીઓને મળશે જોવા

Jun 21, 2025 - 21:00
એકતાનગરના ઝૂલોજિકલ પાર્કમાં આફ્રિકાથી લવાયા 3 બુદ્ધિશાળી પ્રાણી, આવતીકાલથી પ્રવાસીઓને મળશે જોવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Statue of Unity : ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલું સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક (જંગલ સફારી) હવે વધુ એક આંતરરાષ્ટ્રીય આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આફ્રિકન રેઈન ફોરેસ્ટના 'રત્ન' ગણાતા ત્રણ ચિમ્પાન્ઝી – જેમાં એક નર અને બે માદાનો સમાવેશ થાય છે. આવતીકાલે 22 જૂને 'વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડે' ના અવસરે આ બુદ્ધિશાળી અને સામાજિક પ્રાણીઓને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે.

આફ્રિકાથી એકતાનગર સુધીની સફર

આ ચિમ્પાન્ઝી, જેમના નામ નિકો (નર), સુઝી (માદા), અને એમિલિયા (માદા) છે, તેમને સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફમાંથી 23 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0