ઉમરાળામાં વૃદ્ધાને છરી ઝિંકી દેનાર શખ્સે પકડવા ગયેલી પોલીસને પણ છરી મારી

Sep 23, 2025 - 09:00
ઉમરાળામાં વૃદ્ધાને છરી ઝિંકી દેનાર શખ્સે પકડવા ગયેલી પોલીસને પણ છરી મારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ઉમરાળા પોલીસકર્મીઓ પર છરી વડે હુમલાનો ચકચારી બનાવ

- ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સારવાર હેઠળ, આરોપીની અટક

ભાવનગર : ઉમરાળાના વૃદ્ધને છરી મારી દીધાના કેસમાં આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારીઓ પણ પણ ઝડપાયેલા શખ્સે છરી વડે હુમલો કર્યાંના ચકચારી બનાવમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વૃદ્ધ અને પોલીસ પર હુમલો કરનારા આરોપીને ઉમરાળા પોલીસે ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરાળાના ચબુતરાવાળી શેરીમાં રહેતા અશોકભાઈ દેવરાજભાઈ સિદ્ધપુરા બે દિવસ પૂર્વે બપોરના સમયે પોતાનું સ્કુટર ઘરની પાછળના ભાગે મુકવા જતાં હતા ત્યારે તેમની બાજુમાં રહેતા મુન્નાભાઈ સાગરભાઈ ચારોલાએ અગાઉ થયેલી બોલાચાલીની દાઝે તેમના પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0