ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ

Apr 16, 2026 - 01:30
ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Umargam Election Officer Self-destruction Case: વલસાડમાં ઉમરગામના ચૂંટણી અધિકારીના ચકચારી બનેલા આપઘાત કેસમાં વાપી રેલવે પોલીસ(જીઆરપી)ના અધિકારીએ તપાસ શરૂ કરી છે. બુધવારે(15 એપ્રિલ, 2026) એફએસએલની મદદથી ઓફિસ અને નિવાસસ્થાને સર્ચ કર્યુ હતું. જો કે, કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ દ્વારા કચેરીના કર્મચારીઓના નિવેદન અને ફૂટેજ લેવાની પણ કામગીરી કરાશે.

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0