ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી સોંપાશે

Apr 3, 2026 - 09:00
ઉત્તરવહી ચકાસણી પૂરી થતાં શિક્ષકોને હવે વસતી ગણત્રીની કામગીરી  સોંપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બોર્ડની પરીક્ષાઓ પૂરી થયો બાદ શિક્ષકોને રાષ્ટ્રીય કામગીરીનો હવાલો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન અને મત ગણત્રી સહિતની કામગીરી શિક્ષકોને સોંપાશે : આગામી સપ્તાહથી ઓર્ડર ઇસ્યૂ થશે

રાજકોટ, : ધો. 10 અને ધો. 12ની ઉત્તરવહી ચકાસણીનું કામ પુરૂં થતાં શિક્ષકોને હવે આગામી તા. 20થી શરૂ થનાર વસતી ગણત્રીની કામગીરીના ઓર્ડર ઇસ્યૂ થશે. વધુમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઇ હોવાથી મતદાન અને મત ગણત્રીની કામગીરીમાં પણ શિક્ષકોને સામેલ કરવામાં આવનાર હોવાનું જણાવી શિક્ષક સંઘના આગેવાનોએ એપ્રિલ દરમિયાન શિક્ષકો માટે શાળાકીય શિક્ષણ ઉપરાંત રાષ્ટ્રીય કામગીરી પણ શિક્ષકોએ સંભાળવાની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0