ઈન્સ્ટાગ્રામ પર ડિસ્કાઉન્ટ અને લોભામણી સ્કીમનો જોઇને લલચાઇ ન જતા, રાજુલા પોલીસે સાયબર ફ્રોડ ગેંગનો કર્યો પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Cyber Crime: દેશભરમાં સાયબર ક્રાઇમ એક ગંભીર વિષય બનતો જઈ રહ્યો છે. ગુનેગારો કેવી-કેવી રીતે સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવી શકે, તે કોઈ વિચારી પણ નથી શકતું. આવો જ એક કિસ્સો અમરેલીના રાજુલામાંથી સામે આવ્યો છે. જ્યાં રાજસ્થાથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ નકલી ફેશન આઇડી બનાવીને ત્યાં કપડા વેચતા અને જ્યારે ગ્રાહકો ઇનસ્ટા આઇડી પરથી કપડા મંગાવે તો વિવિધ પ્રકારે તેમની પાસે પૈસા પડાવતા હતા.
What's Your Reaction?






