ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી!

May 30, 2026 - 13:00
ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Biodiesel Scam: મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે ઈંધણની અછત સર્જાતા ડીઝલ-પેટ્રોલના ભાવ વધવાની સાથે ડીઝલનો પુરવઠો અપુરતો મળી રહ્યો છે. ત્યારે ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ કરતા તત્વો વધુ પ્રમાણમાં સક્રિય થયા છે. અમદાવાદ અને સુરતથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ખાનગી લક્ઝરી બસ અને ટ્રક ચાલકોએ પણ ડીઝલનો ભાવ વધતા હવે બાયો ડીઝલનો ઉપયોગ વધારી દીધો છે. સૌથી નવાઈની વાત એ છે કે હાઈવે પર સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા બાયો ડીઝલના ગેરકાયદે વેચાણની ખુલ્લી છુટ આપવામાં આવી છે.

ખનીજ માફિયાઓ હવે બાયો ડીઝલના કારોબારમાં જોડાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0