આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, 1110-તબિબો પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આપશે સેવા

રાજ્ય આરોગ્ય વિભાગે કર્યો મહત્વનો નિર્ણય 1110 બોન્ડેડ તબિબો આરોગ્ય સેવાઓ આપશે મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે ગુજરાત આરોગ્ય વિભાગે બોન્ડેડ ડોક્ટરોને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. ગામડાઓમાં તબિબોની અછત સર્જાતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય આરોગ્ય વિભાગે 1110 બોન્ડેડ ડોક્ટરોને આદેશ કર્યો છે. હવે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં 1110 બોન્ડેડ ડોક્ટરો સારવાર આપતા જોવા મળશે. આ ડોક્ટરો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે. ગુજરાત આરોગ્ય વિભાગે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ ડોક્ટરોની નિમણુંક કરી છે. આ ઉપરાંત તેઓ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC કેન્દ્રમાં સેવાઓ આપશે. આરોગ્ય વિભાગનો આ નિર્ણય ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં બેકબોન સમાન સાબિત થશે. આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય 1110 બોન્ડેડ તબિબો આરોગ્ય સેવાઓ આપશે મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં રહેશે ઉપલબ્ધ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રહેશે ઉપલબ્ધ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC કેન્દ્રમાં આપશે સેવાઓ ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં બેકબોન સાબિત થશે રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની 31 ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 132,51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 119, 222 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 310, 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430 અને રાજ્યની 57 ESIC હોસ્પિટલમાં 119 મળીને રાજ્યની 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો ઉપલબ્ધ થયા છે.

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, 1110-તબિબો પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આપશે સેવા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્ય આરોગ્ય વિભાગે કર્યો મહત્વનો નિર્ણય
  • 1110 બોન્ડેડ તબિબો આરોગ્ય સેવાઓ આપશે
  • મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે

ગુજરાત આરોગ્ય વિભાગે બોન્ડેડ ડોક્ટરોને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. ગામડાઓમાં તબિબોની અછત સર્જાતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય આરોગ્ય વિભાગે 1110 બોન્ડેડ ડોક્ટરોને આદેશ કર્યો છે. હવે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં 1110 બોન્ડેડ ડોક્ટરો સારવાર આપતા જોવા મળશે. આ ડોક્ટરો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે.

ગુજરાત આરોગ્ય વિભાગે પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ ડોક્ટરોની નિમણુંક કરી છે. આ ઉપરાંત તેઓ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC કેન્દ્રમાં સેવાઓ આપશે. આરોગ્ય વિભાગનો આ નિર્ણય ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં બેકબોન સમાન સાબિત થશે.

આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

  • 1110 બોન્ડેડ તબિબો આરોગ્ય સેવાઓ આપશે
  • મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે
  • ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં રહેશે ઉપલબ્ધ
  • પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રહેશે ઉપલબ્ધ
  • ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC કેન્દ્રમાં આપશે સેવાઓ
  • ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં બેકબોન સાબિત થશે

રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની 31 ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 132,51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 119, 222 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 310, 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430 અને રાજ્યની 57 ESIC હોસ્પિટલમાં 119 મળીને રાજ્યની 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો ઉપલબ્ધ થયા છે.