આમળા ગામની સીમમાં પવનચક્કીની સાઈટ પર અકસ્માતમાં શ્રમિકનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોન્ક્રિટ મિક્સ કરવાના ટીએમ મશીને મજૂરને અડફેટે લીધો
દાઠા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર કોન્ક્રિટ મિક્સર મશીનના ચાલક સામે
ગુનો નોંધાયો
ભાવનગર - તળાજા તાલુકાના આમળા ગામની સીમમાં આવેલી પવનચક્કીની સાઈડમાં કોન્ક્રિટ મિક્સ કરવાના મશીને શ્રમિકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં શ્રમિકનું મોત નિપજ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

