આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન

Feb 28, 2026 - 01:00
આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Anand News: ગુજરાતનું આણંદ હવે માત્ર શ્વેતક્રાંતિ માટે જ નહીં, પણ અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે પણ ગુંજતું થયું છે. આણંદના એક સામાન્ય પરિવારની દીકરી એકતા શાહે પોતાની આર્થિક સંકડામણને માત આપીને વૈશ્વિક સ્તરે ખગોળ વૈજ્ઞાનિક  તરીકે નામના મેળવી છે. માત્ર 32 વર્ષની ઉંમરે એકતાએ બ્રહ્માંડના રહસ્યો ઉકેલી 6 નવી આકાશગંગા શોધી કાઢી છે.

સર્વન્ટ ક્વાર્ટરથી NASA ફેલોશિપ સુધીનો સંઘર્ષ

એકતાના પિતા અર્જુનભાઈ સેલ્સમેન છે અને માતા લત્તાબેન સીવણકામ કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0