આણંદની અક્ષર હોસ્પિટલમાં દર્દીની તબિયત લથડતા પુત્રનો હોબાળો

Jun 26, 2025 - 09:00
આણંદની અક્ષર હોસ્પિટલમાં દર્દીની તબિયત લથડતા પુત્રનો હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કાર્ડિયાક ટેબલને નુકસાન પણ કર્યાની ફરિયાદ

- મારી માતાની તબિયત કેમ બગડે છે કહી બે મેલ નર્સોને લાતો, ગડદાપાટુનો માર માર્યો

આણંદ : આણંદ શહેરના કલ્પના સિનેમા રોડ ઉપર આવેલા અક્ષર હોસ્પિટલમાં ગઈકાલ સાંજના સુમારે એક મહિલા દર્દીની તબિયત લથડતા દર્દીના પુત્રએ સ્ટાફ સાથે ઝઘડો કરી બે મેલ નર્સોને લાતો તેમજ ગઢડાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોજીત્રા તાલુકાના મલાતજ ગામે રહેતા ૪૫ વર્ષીય યોગીનીબેન રમેશભાઈ પટેલને ગત સોમવારના રોજ સવારના સુમારે આણંદ શહેરની કલ્પના સિનેમા રોડ ઉપર આવેલ એક્સરે હાઉસની બાજુની અક્ષર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0