આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા

Feb 21, 2026 - 03:30
આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

એલિસબ્રીજ પાસેના કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સની ઓફિસ શરૂ કરીને ખાનગી અને સરકારી બેંકોમાંથી લોન મંજૂર કરાવવાનું કહીને બે ગઠિયાઓએ અનેક લોકો સાથે મોટાપ્રમાણમાં છેતરપિંડી આચરી હતી. જે અનુસંધાનમાં જ્વેલર્સને આઠ કરોડની લોન અપાવવાનું કહીને ૬૨ લાખ જેટલી રકમ અલગ અલગ ફીના નામે મેળવીને નાણાં પડાવ્યાની વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે.

ગોતામાં રહેતા  મિહિરભાઇ સોની રતનપોળમાં  જ્વેલરીનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલા તેમનો પરિચય કલ્પેશ ઝાલા નામની વ્યક્તિ સાથે થયો હતો. તેણે જણાવ્યું હતું કે એલિસબ્રીજ પાસે રંગોલી કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવીને લોનનું કામ કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0