આજે સોરઠની મધમીઠી 'કેસર કેરી' નો 92મો નામકરણ દિવસ, 'સાલેભાઈની આંબડી' માંથી 'કેસર' બનવાની શાહી સફર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kesar Mango History: ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થાય ત્યારે આપણને બીજું કંઈ ગમે કે ના ગમે, પણ એક વસ્તુ ચોક્કસ ગમે છે - એ છે ફળોનો રાજા કેરી! અને એમાંય જો 'કેસર કેરી'ની વાત કરીએ તો તે ખરેખર ટોચ પર છે. ભારતની 1000 કરતાંય વધુ કેરીની જાતોમાં ગીરની કેસર કેરીનો વટ જ કંઈક અલગ છે. કેસર કેરીનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સોરઠની આ મધમીઠી કેરીને 'કેસર' નામ ક્યારે, કોણે અને કઈ રીતે આપ્યું? ખરેખર તો, આજે 25મી મે, 2026ના રોજ આ 'કેસર' કેરીના નામકરણને 92 વર્ષ પૂરાં થયાં છે. જો કે, આ કેરી અસ્તિત્વમાં તો એ પહેલાં પણ હતી, પણ તેનું વિધિવત નામકરણ થયું નહોતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

