આ દૃશ્યો જોઇને લાગે છે કે સુરતીઓને માલદીવ્સ જવાની જરૂર નથી!, જુઓ તસવીરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain in Surat: સુરતમાં સોમવારથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સુરતની 'સૂરત' બદલાઇ ગઇ છે. સુરત 'સ્માર્ટ સિટી'ના બદલે લેક સિટી બની ગયું છે. ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. સુરતમાં ગતરોજ (23 જૂન) બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે, રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
What's Your Reaction?






