અષાઢની શરુઆતે 144 તાલુકામાં વરસાદ ખાબક્યો, આજે સૌથી વધુ 5 ઇંચ માળીયા હાટીનામાં નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Monsoon Rain Update: સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ રહ્યો હોય તે પ્રકારે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ આજે (26 જૂન) સવારે 6:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા હાટીનામાં 5.16 ઇંચ ખાબક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ સુરતના મહુવામાં 4.76 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.
What's Your Reaction?






