અમરેલીમાં ત્રણ સગા ભાઈ સહિત ચાર યુવકો નદીમાં ડૂબ્યાં, ત્રણ મૃતદેહ મળ્યા, હજુ એકની શોધખોળ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા અને માછલી પકડવા ગયેલા ચાર યુવાનો ડૂબી જવાની અત્યંત કરૂણ ઘટના બની છે. આ દુર્ઘટના 28મી ઓક્ટોબરે સર્જાઈ હતી, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગની ટીમે યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. ત્રણ દિવસની ભારે જહેમત બાદ, ડૂબી ગયેલા ચાર યુવાનોમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

