અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી

Mar 27, 2026 - 03:00
અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News : અમરેલીના વિદ્યાસભા ગેટથી કોલેજ સર્કલ સુધી હજુ ત્રણ મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવેલો નવો નકોર સીસી રોડ તોડવાની નોબત આવી છે. 2800 મીટર લાંબા આ માર્ગનું ટેસ્ટિંગ ફેઈલ જતાં તંત્રના આદેશથી 150 મીટર જેટલો રોડ તોડી પાડવામાં આવ્યો છે. રોડ તોડી પાડવા મામલે કોંગ્રેસ દ્વારા ભાજપના રાજમાં ભષ્ટાચાર કરી ભાગ બટાઈ થતી હોવાનો આક્ષેપ કર્યો.

સેમ્પલ ટેસ્ટિંગમાં પોલ ખુલી ગઈ

પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના મુખ્ય માર્ગોમાં ગણાતા આ રોડનું કામ પૂર્ણ થયાને હજુ માંડ 90 દિવસ થયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0