અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો

Feb 21, 2026 - 21:00
અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં હોબાળો, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે આવેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાને પગલે હોસ્પિટલ સામે રોષ જોવા મળ્યો હતો.

જાણો શું છે મામલો

બોટાદ જિલ્લાના ટાટમ ગામના વતની ભનીબેન મણદુરિયા નામના મહિલાને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0