અમરેલીના ચમારડી સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર બેદરકારી: અનેક ફરીયાદ બાદ જાગેલી સરકારે એન્જિનિયરને નોટિસ ફટકારી

Jun 6, 2026 - 22:30
અમરેલીના ચમારડી સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર બેદરકારી: અનેક ફરીયાદ બાદ જાગેલી સરકારે એન્જિનિયરને નોટિસ ફટકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Zero Tolerance on Poor Quality Work In Amreli: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે બની રહેલા આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અને નબળી ગુણવત્તાની અનેક ફરિયાદ ઉઠી હતી, આખરે સરકારી તંત્ર જાગ્યું અને જવાબદાર એન્જિનિયરને શો-કોઝ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે.

સરપંચની લેખિત રજૂઆત બાદ તપાસના આદેશ

મળતી માહિતી અનુસાર, ચમારડી ગામના સરપંચ દ્વારા આરોગ્ય સબ-સેન્ટરના નિર્માણમાં થઈ રહેલી બેદરકારી, ટેકનિકલ ક્ષતિઓ અને નબળા મટીરિયલના ઉપયોગ અંગે પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદને સરકારે મોડે મોડે પણ  ગંભીરતાથી લધી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0