અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પાડ્યા

Jun 25, 2026 - 02:30
અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પાડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: અમરેલી, ગીર સોમનાથ સહિતના ગામડાંના વિસ્તારોમાં સિંહના આંટાફેરા વીડિયો સામે આવતા હોય છે. જેમાં ઘણી વખત કેટલાક શખસો સિંહ પજવણી કરતા હોવાના દ્રશ્યો પણ સામે આવે છે, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ થવાની યુવાનોની ઘેલછા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીમાં સિંહ પજવણીના વાઈરલ વીડિયો અપલોડ કરનાર સામે વનવિભાગે કાયદાકીય પગલાં ભર્યા છે. 

સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કરનાર 2 યુવકો ઝડપાયા

તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડમાં સિંહ પજવણી કરતા 2 શખસો સામે વનવિભાગે ગુનો નોંધ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0