અમરેલી: વડીયાના મોરવાડા નજીક બાઈક સાથે અથડાયેલી રીક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળા રોડ પર વિખેરાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rickshaw Bike Crash In Amreli: અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોરવાડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક પેસેન્જર રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ રિક્ષામાં છુપાવેલો દેશી દારૂનો જથ્થો રોડ પર વિખેરાઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.
અકસ્માતે ખોલી રિક્ષાચાલકની પોલ
મળતી માહિતી અનુસાર, વડિયાના મોરવાડા નજીક એક પુરપાટ ઝડપે જતી પેસેન્જર રિક્ષા અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત થતાની સાથે જ રિક્ષામાંથી દેશી દારૂ ભરેલા કોથળાઓ બહાર ફેંકાયા હતા અને દારૂના પોટલા રસ્તા પર વિખેરાઈ ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

