અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત

Apr 30, 2026 - 23:30
અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bee Attack In Amreli: અમરેલીના મોટી કુકાવાવ ખાતે ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ(ICDS)ની તાલીમ દરમિયાન અચાનક મધમાખીનું પોડું પડ્યું હતું. જેમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. 

કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો

મળતી માહિતી મુજબ, અમરેલીના મોટી કુકાવાવમાં બાલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં લીમડાના વૃક્ષ પરથી મધમાખીનું પોડું પડતા ICDSની ચાલી રહેલી તાલીમ દરમિયાન મહિલાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જેમાં 25 જેટલી આંગણવાડીની બહેનોને મધમાખીઓએ ડંખ માર્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0