અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર

Apr 14, 2026 - 22:00
અમદાવાદીઓ સાવધાન! સારંગપુરમાં બંધ મકાનના તાળા તૂટ્યા, સોના-ચાંદીના ઘરેણા લઈ તસ્કરો ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના સારંગપુર વિસ્તારમાં સોમવારે વહેલી સવારે એક ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.2.33 લાખની મતાની ચોરી કરી છે.

ખાડિયા પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 13 એપ્રિલના રોજ સવારે 5:00 થી 8:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0