અમદાવાદમાં વિજ્ઞાનીના ઘરે રૂ. 19 લાખની ચોરી: દયા રાખીને નોકરીએ રાખેલી મહિલા જ ચોર નીકળી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : શહેરમાં ચોરી, લૂંટ અને મારામારી જેવી ગુનાઇત ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડનાર એક વિજ્ઞાનીના ઘરે પણ મોટી ચોરીનો બનાવ બન્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા આ વિજ્ઞાનીના ઘરેથી ઘરઘાટી મહિલા જ રૂ. 19.55 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ઘરઘાટી મહિલાની ધરપકડ કરી લીધી છે.
What's Your Reaction?






