અમદાવાદમાં વધુ બે 'બેદરકાર' પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થતાં કાર્યવાહી

Kagdapith Police Station, Ahmedabad : અમદાવાદ શહેરમાં આવેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીનો આરોપી ફરાર થયો હોવાની ઘટનામાં  DCPએ ASI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે. જો કે, આરોપી કસ્ટડીમાંથી ફરાર થયા બાદ તેને  નારોલ વિસ્તારમાંથી ફરીથી દબોચી લેવાયો હતો. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબન સસ્પેન્ડમળતી માહિતી પ્રમાણે, 21 નવેમ્બરના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને શહેરના ઝોન-6 DCPએ ફરજમાં બેદરકારી રાખવા માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ASI કિરનસિંહ અર્જુનસિંહ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર હેમુભાઈને સસ્પેન્ડ કર્યા.

અમદાવાદમાં વધુ બે 'બેદરકાર' પોલીસકર્મી સસ્પેન્ડ, પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થતાં કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kagdapith Police Station, Ahmedabad : અમદાવાદ શહેરમાં આવેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીનો આરોપી ફરાર થયો હોવાની ઘટનામાં  DCPએ ASI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે. જો કે, આરોપી કસ્ટડીમાંથી ફરાર થયા બાદ તેને  નારોલ વિસ્તારમાંથી ફરીથી દબોચી લેવાયો હતો. 

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ASI અને હેડ કોન્સ્ટેબન સસ્પેન્ડ

મળતી માહિતી પ્રમાણે, 21 નવેમ્બરના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને શહેરના ઝોન-6 DCPએ ફરજમાં બેદરકારી રાખવા માટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ASI કિરનસિંહ અર્જુનસિંહ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર હેમુભાઈને સસ્પેન્ડ કર્યા.