મણિનગર રેલવે સ્ટેશન રોડ ત્રણ મહિના માટે બંધ કરાયો, જાણો ડાયવર્ઝન રૂટ
Bullet Train Ahmedabad to Mumbai: અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મણિનગર રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલા પિલ્લર ઉપર રેલવે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાની કામગીરી કરવામાં આવશે. જેને લઈને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો રોડ બંધ કરાશે. રોડ ત્રણ મહિના સુધી બંધ રહેશેમણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે ત્રણ મહિના સુધી બંધ રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bullet Train Ahmedabad to Mumbai: અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મણિનગર રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલા પિલ્લર ઉપર રેલવે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાની કામગીરી કરવામાં આવશે. જેને લઈને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો રોડ બંધ કરાશે.
રોડ ત્રણ મહિના સુધી બંધ રહેશે
મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે ત્રણ મહિના સુધી બંધ રહેશે.