અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Police and Crime News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. અહીં નરોડા પાટિયા નજીક બે માથાભારે શખ્સો દ્વારા પોલીસની પીસીઆર વાનને રસ્તા વચ્ચે અટકાવીને અંદર બેઠેલા ડ્રાઈવર સહિતના પોલીસકર્મીઓને ધાકધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્ત્વનું છે કે, આ ઘટના સામે આવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના 9 જૂનની રાત્રે પેટ્રોલિંગ કરવા નીકળેલી ગાડી સાથે બની હતી.
વાયરલ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક ચાલુ પીસીઆર વાનની આગળ આવીને તેને રોકવાનો પ્રયાસ કરે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

