અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16 બુટલેગરો સામે ગુનો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Police Liquor Seizure Rath Yatra: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ અમદાવાદમાં દારૂની રેલમછેલ થઈ રહી છે. બીજા રાજ્યોમાંથી કોઈ પણ રોકટોક વગર વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. પોલીસ નાકાબંધીના દાવા કરે છે, તો પછી અન્ય રાજ્યોમાંથી અમદાવાદ સુધી દારૂનો જથ્થો કેવી રીતે પહોંચી રહ્યો છે? રથયાત્રા પહેલાં પોલીસે દારૂના દૂષણને ડામવા કમર કસી હતી.
ગઈકાલે મોડી રાત્રે મહેસાણાથી દારૂનો જથ્થો ભરીને આવતી કારોનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, લાખો રૂપિયાની લક્ઝરી કાર આ દારૂ ભરેલી ગાડીઓનું પાયલોટિંગ કરી રહી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

