અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી

Apr 12, 2026 - 18:00
અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Accident News: અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા શાહપુરમાં મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી એક કારે અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક પ્રત્યેનો લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને મામલો તોડફોડ સુધી પહોંચ્યો હતો.

સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેફામ કારે રસ્તે પસાર થતા એક બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે કાર ડીવાઈડર કૂદાવી ગઈ હતી અને લોખંડની રેલિંગ તોડી નાખી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0