અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાના ધજાગરાઃ મોડી રાત્રે થયો જાહેરમાં ગોળીબાર, બે લોકો ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Late-Night Firing: ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જાહેરમાં હત્યા અને ગોળીબાર જેવી ઘટનાઓ રાજ્યમાં જાણે સામાન્ય બનતી જઈ રહી છે. આવી જ એક ઘટના પટવા શેરી વિસ્તારમાં બની હતી. શુક્રવારે (11 જુલાઈ) મોડીરાત્રે આ ઈટાલિયન બેકરી પાસે ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બે લોકોને ગોળી વાગી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
What's Your Reaction?






