અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ચપ્પાથી હુમલો કરતાં ધો.10ના વિદ્યાર્થીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Crime: અમદાવાદમાં મંગળવારે (19 ઓગસ્ટ) ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ આઠ મહીના પછી ફરી એક વખત ગ્યાસપુર ખાતે જંગલ સફારી પાર્ક બનાવવા કોર્પોરેશનની કવાયત શરુ
ધોરણ 8ના વિદ્યાર્થીએ કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું.
What's Your Reaction?






