અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Liquor Seizure In Ahmedabad: અમદાવાદના હાંસોલમાં એક SUV કારમાં એક નહીં પણ 1800થી વધુ દારૂની બોટલની ખેપ મારતો મૂળ રાજસ્થાનનો શખસ એરપોર્ટ પોલીસે ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીને આધારે પોલીસે એક ખાનગી કંપનીના પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પરથી એક 21 વર્ષીય શખસને દારૂ-બિયર સહિત કુલ 7.22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
પેટ્રોલ પંપની પાછળ અંધારામાં કાર પાર્ક કરી હતી
મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે, SUV કાર નાયરા પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પર ઊભી છે અને તેમાં વિદેશી દારૂ ભરેલો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

