અમદાવાદમાં આજે RE-NEET પરીક્ષા, 23 કેન્દ્રો પર કડક સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રખાશે

Jun 21, 2026 - 15:30
અમદાવાદમાં આજે RE-NEET પરીક્ષા, 23 કેન્દ્રો પર કડક સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રખાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

RE-NEET Exam: આજે દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની RE-NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાતમાં પણ સંપૂર્ણ તૈયારીઓ સાથે આ પરીક્ષા લેવાશે. સમગ્ર રાજ્યમાંથી કુલ 77 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ RE-NEET પરીક્ષા આપવા જઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો, તંત્ર દ્વારા 23 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પ્રથમ વખત મળશે 15 મિનિટનો વધારાનો સમય

આ વખતની NEET પરીક્ષામાં વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પરીક્ષાર્થીઓને પ્રથમ વખત 15 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0