અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ

Mar 21, 2026 - 02:00
અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GSEB 2026 Paper Evaluation Begins: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ગત 18 માર્ચના રોજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ હવે વહેલું પરિણામ જાહેર કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 45 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં 4,000થી વધુ શૈક્ષણિક સ્ટાફ પેપર ચકાસણીની કામગીરીમાં જોડાયો છે.

અમદાવાદમાં 45 કેન્દ્રો પર 4000થી વધુ શિક્ષકો દ્વારા પેપર ચકાસણી શરૂ

દરેક મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર રાખવા માટે ખાસ 'સ્ટ્રોંગ રૂમ' તૈયાર કરવામાં આવ્યા છે. આ રૂમની બહાર હથિયારધારી પોલીસ જવાનો દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0