અમદાવાદની મહિલા સાથે રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડમાં ત્રણ આરોપીઓની ધરપકડ, 4 દિવસના રિમાન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Digital Fraud Case: ગુજરાત સાયબર ક્રાઇમ સેલે અમદાવાદની એક સિનિયર સિટીઝન મહિલા સાથે થયેલા રૂ.11.42 કરોડના ડિજિટલ ફ્રોડ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે.
ગાંધીનગર ખાતેના સાયબર ક્રાઇમ સેલમાં આ કેસની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
What's Your Reaction?






