અમદાવાદના રોડ પર 'ડાન્સ પાર્ટી': યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ

Oct 6, 2025 - 18:00
અમદાવાદના રોડ પર 'ડાન્સ પાર્ટી': યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Vedio Viral on Social Media: અમદાવાદ શહેરમાં જાહેરમાં રસ્તા પર ડાન્સ પાર્ટી અને બીભત્સ હરકતોનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે અને અમદાવાદ પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ ઘટના સરદારનગરના કુબેરનગર વિસ્તારની હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ આ વીડિયોમાં કેટલાક યુવકો જાહેરમાં રસ્તા પર ડાન્સ કરી રહ્યા છે, જેમાં તેમની સાથે એક યુવતી પણ બીભત્સ ડાન્સ કરતી જોવા મળે છે. જાણે મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર આ ડાન્સ પાર્ટીનું આયોજન થયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0