અમદાવાદના બોપલમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો કેસ, એક આરોપીના ચહેરાનો થયો ખુલાસો
Ahmedabad News : રાજ્યમાં ચોરી, લૂંટ, મારામારીની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગુરૂવારે (2 ફેબ્રુઆરી) જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે બંદૂકની અણીએ ચાર શખસો લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં દુકાનમાં હેલ્પેટ પહેરીને આવેલા શખસનો ચહેરો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળ્યો હતો. દુકાનદારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -