અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હતી

Mar 19, 2026 - 02:30
અમદાવાદના નારણપુરામાં પડોશીએ 7 વર્ષના બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ફૂગ્ગાની લાલચ આપી હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તમામ હદો વટાવી પોતાના જ પડોશમાં રહેતા માત્ર 7 વર્ષના નિર્દોષ બાળકને હવસનો શિકાર બનાવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે. પીડિત બાળકની માતા મજૂરી કરી ઘર ચલાવે છે, ત્યારે તેમની ગેરહાજરીમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

નારણપુરામાં પડોશીએ 7 વર્ષના માસૂમ બાળક પર ગુજાર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના નારણપુરામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી એક મહિલાના દોહિત્ર (દીકરીના પુત્ર) પર પડોશમાં જ રહેતા એક શખસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0