અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા મળ્યું

Apr 11, 2026 - 14:30
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે પોલીસે માતાની પણ મોડી રાત સુધી કરી પૂછપરછ, જાણો શું જાણવા મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Food Poisoning Suspected After Dosa Meal In Ahmedabad: ચાંદખેડામાં ઢોંસાકાંડના મામલે પોલીસ તપાસ તેજ બની છે, પરંતુ બાળકીની માતાની નાદુરસ્ત તબિયતને કારણે પૂછપરછમાં વિલંબ થઈ રહ્યો છે. ચાંદખેડા PIના જણાવ્યા અનુસાર, ગત રાત્રે પીડિતાની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછ મોડીરાત સુધી ચાલી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેને યોગ્ય રીતે રાખવામાં આવી હતી. જોકે, તેની શારીરિક સ્થિતિ હજી પણ અત્યંત નબળી હોવાથી પોલીસ હાલ કોઈ કડકાઈથી પૂછપરછ કરી શકી નથી. બીજી તરફ, પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા પીડિતાના પતિ અને સસરાને મોડી રાત્રે મુક્ત કર્યા છે. પોલીસનું કહેવું છે કે, જ્યાં સુધી પૂરતા ટેકનિકલ કે નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી કોઈની સીધી ધરપકડ કરી શકાય નહીં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0