અમદાવાદ: સોલા સિવિલ બહારથી મળેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો, CCTVના આધારે સગીર સહિત 4 ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે બે દિવસ પહેલાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે સોલા પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને એક સગીર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીના પિતાને માર મારવા જેવી નજીવી બાબતની અદાવત રાખીને આ હત્યા નીપજાવવામાં આવી હતી.
યુવકને બાઇક પર બેસાડી નજીકના મેદાનમાં લઈ ગયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

